Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

લાંબી હાઈટની છોકરીઓને હમેશા સાંભળવી પડે છે આ વાત

long height
, બુધવાર, 6 ડિસેમ્બર 2017 (14:07 IST)
નાની હાઈટની છોકરીઓને હમેશા લાગે છે કે લાંબી હાઈટના ઘણા ફાયદા હોય છે. આ જ નહી તેમનું માનવું છે કે આવી છોકરીઓને છોકરાઓ બહુ જ પસંદ કરે છે. 
 
જો આ વાત તમે કોઈ લાંબી હાઈટની છોકરીથી પૂછશો તો તમને ખબર પડશે કે તેમને પણ તેમની હાઈટના કારણે ઘણી સમસ્યાઓ ઉઠાવી પડે છે. લાંબી હાઈટની છોકરીઓને ઘણી મુશ્કેલીઓના સામનો કરવું પડે છે. આજે અમે તમને જણાવીએ છે કે લાંબી હાઈટની છોકરીઓને કેવી વાત સાંભળવી પડે છે. 
1. કોઈ ફંક્શન પર જો સંબંધી મળી જાય યો એ કહેશે , દીકરા તારા માટે છોકરા કેવી રીતે મળશે ? 
 
2. જે કયાં લાંબી હાઈટ વાળી છોકરીએ હીલ્સ પહેરી લઈ તો મિત્ર કહેશે , યાર તમે હિલ્સ પહેરવાની શું જરૂર છે ? 
 
3. આ જ નહી ઘણા લોકો જોઈને બોલે છે જે તેમના બાળક પણ લાંબા જ થશે. 
 
4. ત્યાં બીજી છોકરીઓ વિચારે છે કે આ છોકરીના વબ્વાયફ્રેંડની હાઈટ તો 7 ફીટ થશે. 
 
5. જો કોઈ ભીડમાં ઉભી થઈ જાય તો લોકો કહેશે કે એ યાર થોડા નીચે થા ન મને કઈ જોવાતું નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુણ્યતિથિ વિશેષ - ભીમરાવ આંબેડકરના Top 21 વિચાર