Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અફગાનિસ્તાનમાં તાલિબાન આંતક જારી, કંઘાર એયક્રપોર્ટ પર રૉકેટ હુમલો બધી ઉડાનો રદ્દ

અફગાનિસ્તાનમાં તાલિબાન આંતક જારી, કંઘાર એયક્રપોર્ટ પર રૉકેટ હુમલો બધી ઉડાનો રદ્દ
, રવિવાર, 1 ઑગસ્ટ 2021 (12:05 IST)
અફગાનિસ્તાનમાં સેના અને તાલિબાન વચ્ચે જારી સંઘર્ષ વચ્ચે કંધાર એયરપોર્ટ પર હુમલો થયુ બ્છે. ન્યુઝ એજંસીના મુજબ કંધાર એયરપોર્ટ પર રૉકેટથી હુમલા કરાયા છે. ત્યારબાદ બધી ઉડાનો રદ્દ કરી નાખી છે. 
 
અફગાનિસ્તાનની ધરતીથી અમેરિકી સેનાની વાપસી પછીથી અફગાન સેના અને તાલિબાનના વચ્ચે સંઘર્ષ જારી છે. ગયા કેટલાક દિવસોથી તાલિબાનના હુમલા તીવ્ર કરી દીધા છે. હવે કંધાર પર કબ્જો કરવાની કોશિશમાં છે. જે અત્યાર સુધી ખૂબ હદ સુધી અફગાન સેનાના નિયંત્રણમાં છે. 
 
ન્યુઝ એજંસી AFP એ કંધાર એયરપોર્ટના અધિકારીઓ મુજબ હુમલાની પુષ્ટિ કરી છે એજંસીએ યએયરપોર્ટના ચીફ મસૂદ પશ્તૂનના મુજબ દક્ષિણી અફગાનિસ્તાનમાં સ્થિત કંધાર એયરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રૉકેટ હુમલા કરાયા છે. આ હુમલા પછી એઉઅરપોર્ટથી ઉડતી બધી ઉડાનો રદ્દ્ કરી નાખી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Rules 1st August 2021: આજથી બદલી રહ્યા છે ATM પગાર પેંશન અને પોસ્ટ ઑફિસથી સંકળાયેલા નિયમ તમારા ખિસ્સા પર પડશે સીધો અસર