Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

New Virus In China: ચીનથી નિકળ્યો વધુ એક ખતરનાક વાયરસ, H3N8 બર્ડ ફ્લૂથી પહેલીવાર એક માણસની મોત

bird flu
, મંગળવાર, 11 એપ્રિલ 2023 (15:45 IST)
H3N8 virus- કોરોના વાયરસનો ખતરો અત્યારે દુનિયાથી ગયો નથી ભારતમાં દરરોજ હજારોની સંખ્યામાં કોવિડ 19ના મામલા જોવા મળી રહ્યા છે. આટલુ જ નહી મે મ અહીનામાં આ આંક્ડા વધવાની પણ શક્યતા છે. તેની સાથે જ આ પણ આશંકા છે કે મે માં દેશમાં કોરોનાની નવી લહેર આવી શકે છે. પણ તેના વચ્ચેથી કોરોનાની ઉત્પત્તિ થઈ હતી. તેમાંથી એક દિલ દહેલાતી સમાચાર પણ આવી રહ્યા છે. કોરોનાને દુનિયામાં ફેલાવનારા ચીનથી એક વધુ નવો વાયરસ સામે આવ્યો છે. આ વાયરસથી અત્યારે એક માણસની મોત થઈ છે જેનાથી ચકચાર મચી ગઈ છે. આ નવા વાયરસ બર્ડ ફ્લૂ H3N8 જણાવવામાં આવી રહ્યુ છે. આવો જાણીએ આ વાયરસથી સંકળાયેલા અપડેટ 
 
56 વર્ષીય મહિલાની મોત 
ચીની મીડિયા મુજબ બર્ડ ફ્લૂ વાયરસ H3N8 એ ચીનમાં ચિંતા વધારી છે. આ વાયરસના કારણે દક્ષિણી ચીનના ઝોંગશાન શહેરમાં એકનું મોત થયું છે. જેની મૃત્યુ થયું છે, તે એક મહિલા છે અને તેની ઉંમર 56 વર્ષ જણાવી રહી છે. 
 
ખાસ વાત આ છે કે H3N8ના કારણે પહેલીવાર કોઈ માંસની મોત થઈ છે. એક વર્ષ પહેલા H3N8 એક વર્ષ પહેલા બે લોકો આ વાયરસની ઝપેટમાં આવવાના સમાચાર હતા, જોકે અત્યાર સુધી કોઈનું મોત થયું નથી. આ વાયરસથી માત્ર પક્ષીઓ જ માર્યા ગયા હોવાના અહેવાલ હતા.
(Edited By -Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hathras Marriage Dulhan Viral Video- લગ્નમાં કન્યાએ કર્યા ભડાકા