Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મશહૂર અમેરિકી અભિનેતા જેન માઈકલ વિંસેટનો નિધન, એક એપિસોડનો લે છ 2 લાખ ડૉલર

Michael Vincent actor sudden Heart Attack
, રવિવાર, 10 માર્ચ 2019 (08:25 IST)
જેન માઈકલ વિંસેંટનો નિધન 73 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયું. વિંસેંટનો નિધન હાર્ટ અટેકથી થઈ.  વિંસેંટ ટીવી સીરીજ 'એયરવુલ્ફ' માં તેમના ભૂમિકા માટે ઓળખાય છે. વિંંસેંટનો અભિનય કરિયર 1967માં શરૂ થયું હતું તેમની પ્રથમ ફિલ્મ 'દ બેડિટ્સ' હતી. જ્યારબાદ તેણે 'બસ્ટર એંડ બિલી' 'દ ટ્રાઈબ' 'હુપર' અને 'ડેમનેશન એલી' માં પણ કામ કર્યું. 
 
એયરવુલ્ફ'ના ત્રણ સીજનમાં કામ કરતા સમયે વિંસેંટ અમેરિકી ટેલીવીજનમાં સૌથી વધારે મેહનતાણું વાળ કળાકાર બન્યા હતા. એવું જણાવ્યું છે કે તેને દર એપિસોડ 20, 0000 ડૉલર કમાવ્યા. 
 
વિંસેંટ પર તેમની ગર્લ્ફ્રેંડની સાથે મારપીટ કરવાના આરોપ લાગ્યું જેના કારણે તેનો ગર્ભપાત થઈ ગયું હતું. તેને તે વર્ષ દારૂ સંબંધિત પહેલાની ગિરફતારીયોની પરિવીસાનો ઉલંઘન કરવા અને સાર્વજનિક રૂપથી નશામાં તેમના મંગેતર પર હુમલા કરવા માટે 60 દિવસની જેલની સજા સંભળાવી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા