Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

જમ્મુ કાશ્મીરઃ સંકટમાં મહેબૂબા સરકાર, ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું

જમ્મુ કાશ્મીરઃ  સંકટમાં મહેબૂબા સરકાર, ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું
, મંગળવાર, 19 જૂન 2018 (15:30 IST)
જમ્મુ કાશ્મીર સરકારમાં શામેલ ભાજપાના બધા મંત્રીઓ અને પ્રમુખ નેતાઓની દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મહત્વપૂર્ણ બેઠક પછી પ્રદેશમાં ત્રણ  ત્રણ વર્ષ જૂની પીડીપી- ભાજપે ભાજપે સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.  
 
મંગળવારે ભાજપના પ્રમુખ અમિત શાહની અધ્યક્ષસ્થાને બેઠકમાં, ભાજપે મેહબુબા મુફ્તી સરકારથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો. આ સાથે, ભાજપ પીડીપી વચ્ચેનો જોડાણ પણ તોડ્યો.
 
ભાજપ ગઠબંધનથી અલગ થયા પછી, મહેબુબા મુફ્તી સરકાર લઘુમતીમાં આવી ગઈ. . ગઠબંધન તૂટ્યા બાદ મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તીએ આ પદ પરથી રાજીનામું આપ્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરમતી જેલની સંવેદનશીલ બેરેકમાં કેદી પાસેથી મોબાઈલ મળ્યો