Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉંઘમાં જ માતા બની ગઈ આ મહિલા , જોતા જ રહી ગયા ડોક્ટર

ઉંઘમાં જ માતા બની ગઈ  આ મહિલા , જોતા જ રહી ગયા ડોક્ટર
, મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (15:07 IST)
આવું થાય તો નહી , પણ થયું જરૂર છે. માત બનવાના સમયે થતી પ્રસવ પીડા-દુખાવામાં દરેક મહિલા માટે પડકારરૂપની રીતે હોય છે. પણ બ્રિટેબના ડાર્બેશાયરમાં રહેતી આ 23 વર્ષની મહિલા એલીસ પાયને આ દુખાવાને અનુભવ જ નહી કરી શકી. તે ઉંઘમાં જ માતા બની ગઈ. જ્યારે તેમની આંખ ખુલી ત્યારે બાળક નો જન્મ થઈ ગયું હતું. જુઓ આખી રિપોર્ટ 
ટ્યૂટર એલીસ પાછલા 18 ડિસેમ્બરને રૉયલ ડર્બી હોસ્પીટલમાં ભરતી કરાવ્યું હતું. ડાક્ટરો એ તેમની તપાસ કરી. પણ તે સમયે એક ભૂલ થઈ ગઈ. 
 
ડાકટરોની મશીન ગર્ભમાં સંકુચન નો યોગ્ય અંદાજા નહી લગાવી શકી. જેનાથી આ ખબર નહી થયું કે જન્મમાં અત્યારે કેટલો સમય છે. 

 
ત્યારબાદ ડૉકટરએ તેમને દવાઓ આપી જેથી એલીસ થોડા કલાક માટે ઉંઘ લઈ શકે. દવા લીધા 30 મિનિટ પછી જ તેમનો શરીર પ્રસવ માટે તૈયર થઈ ગયું. 
 
થોડી વાર માટે ડોકટર પણ ડરી ગયા. તેણે ચિંતા હતી કે એલીસની ઉંઘ ગહેરી થઈ તો હાલાત બગડી શકે છે. જ્યારે સુધી એલીસને ડાક્ટર જગડવામાં સફળ થયા તેમના દીકરા ફિલિપ વિશ્વમાં આવી ગયા હતા. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IDBI બેંકમાં સ્પેશ્યાલિસ્ટ ઑફિસરના ખાલી પદ પર ભરતી, apply now