Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IDBI બેંકમાં સ્પેશ્યાલિસ્ટ ઑફિસરના ખાલી પદ પર ભરતી, apply now

IDBI બેંકમાં સ્પેશ્યાલિસ્ટ ઑફિસરના ખાલી પદ પર ભરતી, apply now
, મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (14:34 IST)
IDBI બેંકમાં સ્પેશલિસ્ટ ઑફિસરન આ ખાલી પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે ય ઓગ્ય ઉમેદવાર આપેલા પ્રારૂપથી જરૂરી દસ્તાવેજના સાથે 31 જાન્યુઆરી 2017 સુધી કે તે પહેલા આવેદન કરી શકે છે. 
ડીજીએમ ડી
ટેક્સસેશન- 01 પદ 
એગ્રી- ફેકલટી-01 પદ 
ફાઈનેંસ એંડ અકાઉંટ - 01 પદ 
રિક્સ- મિડઑફિસ-માર્કિટરિસ્ક- 02 પદ 
ડિજિટલ બેંકિંગ એંદ ઈર્જિંગ પેમેંટ- 01 પદ 
ટ્રેજરી(એસએલાઅર/પીડી ડીલર)-01 પદ 
ટ્રેજરી એસએક્સ ઈંટરબેંક ડીલર -01 પદ 
ટ્રેજરી ઈંસ્ટીટ્યોશનલ સેલ્સ - 01 પદ 
ઈકોનોમિસ્ટ- 01 પદ 
 
એજીએમ- સી 
રિક્સ- મિડઑફિસ-માર્કિટરિસ્ક- 01  પદ 
ટ્રેજરી ઈંસ્ટીટ્યોશનલ સેલ્સ - 01 પદ 
ટ્રેજરી(એસએલાઅર/પીડી ડીલર)-01 પદ 
ટ્રેજરી એસએક્સ ઈંટરબેંક ડીલર -01 પદ 
ટ્રેજરી કોર્પોરેટ બ્રાંડ ડીલર - 01 પદ 
ઈકોનોમિસ્ટ- 01 પદ 
આઈટી એંડ એમઆઈએસ-05 પદ 
કંપ્લાયંસ-03 પદ 
 
મેનેજર બી 
 
ફાઈનેંસ એંડ અકાઉંટ- 15 પદ 
રિક્સ- મિડઑફિસ-માર્કિટરિસ્ક- 01  પદ 
ટ્રેજરી ઈંસ્ટીટ્યોશનલ સેલ્સ - 02  પદ 
ટ્રેજરી(એસએલાઅર/પીડી ડીલર)-02  પદ 
ટ્રેજરી એસએક્સ ઈંટરબેંક ડીલર -03  પદ 
ટ્રેજરી કોર્પોરેટ બ્રાંડ ડીલર - 03  પદ 
ઈકોનોમિસ્ટ- 05 પદ 
આઈટી એંડ એમઆઈએસ-07  
લીગલ- 15 પદ 
રાજભાષા-10 પદ 
 

પદ મુજબ યોગ્યતા નિર્ધરિત કરેલ છે. 
 
 
આવેદલ કેવી રીતે કરવું- યોગ્ય ઉમેદવાર 31 જાન્યુઆરી 2017  કે તેનાથી પહેલા ઑફિશિયલ વેબસાઈટ http://www.idbi.com થી સીધા આવેદન કરી શકે છે. 
 
રજિસ્ટ્રેશન કરવાની શરૂઆત તારીખ - 21 જાન્યુઆરી 2017 
રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ - 31 જાન્યુઆરી 2017
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ