Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાએ કેક કાપીને ઉજવ્યું 60મો જન્મદિવસ

અમેરિકામાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાએ કેક કાપીને ઉજવ્યું 60મો જન્મદિવસ
, રવિવાર, 25 ડિસેમ્બર 2016 (08:18 IST)
અમેરિકામાં ઓહાયોના કોલંબસ ચિડિયાઘરમાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાનો જન્મદિવસ ઉજવ્યું . કોલો નામનો આ ગોરેલ્લા દેશાના સૌથી વૃદ્ધ ગોરીલ્લ છે તેમની ઉમ્ર 60 વર્ષની થઈ ગઈ છે . ગુરૂવારે 22 ડિસેમ્બર 2016ને કોલોએ તેમનો 60મો જનમદિવસ સેલિબ્રેટ કર્યું. આ અવસર પર કોલોએ ગિફ્ટ પેક ખોલ્યા અને જુદ-જુદા કેકના મજા લીધા. કોલોનો જનમદિવસ સેલિબ્રેટ કરવા માટે ચિડિયઘરના ખાસ વયવસ્થા કરી હતી. ત્યાં ઘણ બાળકોએ તે અવસર પર મૌજ મસ્તી કરી. 
 
કોલો કોઈ ચિડિયાઘરમાં જ્ન્મ લેનાર પહેલો ગોરિલ્લા છે. કોલોના બર્થડે દરર્વર્ષે ઉજવાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

OMG 40 વર્ષ જૂની કેક અને હજુ પણ બગડી નથી ..