Publish Date: Fri, 07 Jul 2017 (17:23 IST)
Updated Date: Fri, 07 Jul 2017 (17:37 IST)
તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ કે મેક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા તેના વિશે..
તમે વિચારશો કે શુ કોઈ માણસ મગરમચ્છ સાથે લગ્ન કરી શકે છે ? કદાચ તમારો જવાબ નહી હશે પણ તાજેતરમાં એક મેયરે મગરમચ્છ સાથે લગ્ન રચાવ્યા છે.