Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીએ જે કહ્યુ તે કરી બતાવ્યુ, બિલ ગેટ્સ, ક્લીન ઈંડિયા કેમ્પેનના કર્યા વખાણ

મોદીએ જે કહ્યુ તે કરી બતાવ્યુ, બિલ ગેટ્સ, ક્લીન ઈંડિયા કેમ્પેનના કર્યા વખાણ
નવી દિલ્હી. , બુધવાર, 26 એપ્રિલ 2017 (11:11 IST)
માઈક્રોસોફ્ટના ફાઉંડર બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીના ક્લીન ઈંડિયા કેમ્પેનના વખાણ કર્યા છે. બિલે કહ્યુ છે. લગભગ 3 વર્ષ પહેલા ઈંડિયન પીએમ મોદીએ પબ્લિક હેલ્થ પર એક સાહસિક કમેંટ કર્યુ હતુ. જેના વિશે મે એક ઈલેક્ટેડ ઓફિશિયલ પાસેથી સાંભળ્યુ હતુ. એ નિવેદનની આજે પણ મોટી અસર છે.  મે કોઈ બીજા નેશનલ લીડરને એક સેંસેટિવ ટોપિક પર આટલા ઓપનલી બોલતા ક્યારેય સાંભળ્યા નથી. મોદીજીએ જે કહ્યુ હતુ તેના પર અમલ કર્યો. 
 
- બિલ ગેટ્સે ઈંડિયા ઈઝ વિનિંગ ઈટ્સ વોર ઓન હ્યૂમન વેસ્ટ  ટાઈટલથી કે બ્લોગ લખ્યો છે. જેમા તેમણે આ વાતો કરી છે. બિલે પોતાના બ્લોગમાં ભારતના ઈંડિપેડેસ ડે ના અવસર પર મોદીની પ્રથમ સ્પીચનો ઉલ્લેખ કર્યો છે. 
 
- બિલે લખ્યુ છે, "મોદીએ કહ્યુ હતુ કે અમે 21મી સદીમાં રહી રહ્યા છે. શુ આપણે ક્યારેય આ વાતને લઈને તકલીફ અનુભવી કે આપણી માતાઓ અને બહેનો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે ? ગામની ગરીબ મહિલાઓ રાતના અંધરાની રાહ જુએ છે જેથી તે ટોયલેટ માટે જઈ શકે.  શુ આપણે ક્યારે માતા અને બહેનોની ગરિમા માટે ટોયલેટ્સની અરેંજમેટ્સ નથી કરી શકતા ?
 
- સારી વાત એ છે કે મોદી જે કહ્યુ તેના પર અમલ પણ કર્યો. સ્પીચના 2 મહિના પછી જ તેમણે ક્લીન ઈંડિયા કેમ્પેન લોંચ કર્યુ. જેના હેઠળ આખા દેશમાં 75 લાખ ટોયલેટ્સ બનાવ્યા છે અને 2019 સુધી ભારતમાં ખુલ્લામાં ટોયલેટને ખતમ કરવામાં આવશે.  આ કેમ્પેનમાં એ પણ નક્કી કરવામાં આવ્યુ છે કે કોઈપણ  વેસ્ટ (કચરો) ખુલ્લામાં ન ફેંકે  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE MCD Results 2017 : પરિણામમાં મોદી લહેર, BJP બહુમત તરફ, AAPને આંચકો