Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fish સાથે ભૂલથી પણ ન ખાશો આ 7 વસ્તુઓ

fish
, શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (12:06 IST)
માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
 
દહીંઃ માછલી ખાધા પછી દહીં ન ખાઓ, કારણ કે દહીંમાં રહેલા પ્રોટીનનું કોમ્બિનેશન  ઝેર બની શકે છે.
 
બટર મિલ્કઃ માછલી પર છાશ  પણ પી શકાતી નથી, કારણ કે તેનાથી ત્વચાના રોગો થવાની શક્યતા વધી જાય છે.
 
કોફી કે ચાઃ ચા-કોફીમાં રહેલા  કેફીન માછલી સાથે ભળીને ઝેરી બની જાય છે જે શરીર માટે ઘાતક છે.
webdunia
દૂધ: માછલીના પોષક તત્વો સાથે દૂધમાં મળતા પોષક તત્વો શરીર પર પ્રતિકૂળ અસર કરે છે.
 
આઇસક્રીમ: ગરમ સ્વાદવાળી માછલી સાથે ઠંડા-સ્વાદવાળી આઈસ્ક્રીમ ખાવાથી ત્વચા અથવા પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
 
દૂધની મીઠાઈઃ માછલી ખાધા પછી દૂધમાંથી બનેલી મીઠાઈઓ ન ખાવી જોઈએ.
 
ચિકન: માછલી અને ચિકનમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીર પર વિપરીત અસર કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Ozone day 2022: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ