Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ઠંડીમાં કરવું આ દાળનો સેવન, આરોગ્યની સાથે વધશે સેક્સ લાઈફ

ઠંડીમાં કરવું આ દાળનો સેવન
, સોમવાર, 24 ડિસેમ્બર 2018 (12:13 IST)
શિયાળાના મૌસમમાં સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાનીઓથી બચવા માટે અમે ઘણી વસ્તુઓને આપણી ડાઈટ અને દિનચર્યામાં શામેલ કરીએ છે અને કેટલીક વસ્તુઓને હટાવીએ છે. આ મૌસમમાં તમારા આરોગ્યની સાથે સાથે સરસ સેક્સ લાઈફ પર પણ ધ્યાન આપવું જોઈએ. 
 
જો તમને લાગે છે કે તેમાં કઈક કમી છે, તો આ મૌસમમાં શામેલ કરવી અડદની દાળ, જી હા આ ન માત્ર પૌષ્ટિક આહાર અને આરોગ્યકારી હોય છે. પણ તમારી સેક્સ લાઈફને પણ સારુ બનાવે છે. અડદની દાળમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને સ્ટાર્ચની સાથે ઘણા પોષક તત્વો હોય છે, જે અન્ય કઠોળ કરતાં વધુ પોષક અને મજબૂત બનાવે છે.
 
હકીકતમાં, અડદની દાળ નલુંસકતા દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક છે. આ સંશોધનથી પુરવાર થયું છે કે અડદની દાળનો સતત વપરાશ શુક્રાણુની સંખ્યામાં વધારો કરવા માટે મદદરૂપ છે. તેથી તે શુક્રાણુની સંખ્યા અને નપુંસકતાના ઉપચારના તબક્કે પણ વપરાય છે.
 
તમે તમારા આહારમાં ઘણી રીતે અડદની દાળ શામેલ કરી શકો છો. ઠંડના દિવસોમાં, અડદની દાળના લાડુ બનાવીએ છે. તો આ સીઝનમાં તમે પણ એક વાર પ્રયાસ કરો અને આરોગ્ય અને સેક્સ જીવન વચ્ચેનો તફાવત જુઓ.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખસખસના દૂધ પીવાના આ 5 લાભ, જે વિચારી પણ શકતા નથી