Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Vegan Day 2023- એસિડીટી અને છાતીમાં બળતરાથી પરેશન છો તો વીગન ચાની સાથે કરો સવારની શરૂઆત

World Vegan Day 2023- એસિડીટી અને છાતીમાં બળતરાથી પરેશન છો તો વીગન ચાની સાથે કરો સવારની શરૂઆત
, બુધવાર, 1 નવેમ્બર 2023 (08:11 IST)
World Vegan Day 2023- દુનિયાભરમાં વીગનિજ્મ ખૂબ તીવ્રતાથી વધી રહ્યુ છે ફિટ રહેવા અને વજન ઓછુ કરવા માટે આ ડાઈટ ફિટનેસ ઈંડસ્ટ્રીમાં ખૂબ ફોલો થઈ રહી છે. તેમના સ્વાસ્થયને ધ્યાનમાં રાખતા તમારામાંથી ખૂબ લોકો પણ વીગન ડાઈટ ફોલો કરતા હશે. પણ શું વીગનિજ્મના કારણે તમે તમારી મસાલા ચા મિસ કરો છો અમે તમારા માટે લાવ્યા છે 
 
ટોટલ વીગન ટી જે ન માત્ર હેલ્દી છે પણ ટેસ્ટી પણ છે. અને તેમાં તમારી મસાલા ચાના બધા ગુણ છે. 
 
શું છે વીગન ચા Vegan Tea
દુનિયાભરમાં વીગનિજ્મ તીવ્રતાથી વધી રહ્યુ છે તેમાં લોકો માત્ર પ્લાંટ બેસ્ડ ફૂડનો જ સેવન કરે છે. જ્યારે સાધારણ ચા બનાવવા માટે ડેયરી મિલ્ક એટલે જાનવરોથી મેળવેલ દૂધ પ્રયોગ કરાય છે. 
 
વીગન ચા બનાવવા માટે તમે જાનવરોથી પ્રાપ્ત દૂધની જગ્યા પ્લાંટ બેસ્ડ મિલ્ક જેમ સોયા મિલ્ક કે આલ્મંડ મિલ્કનો ઉપયોગ કરાય છે. આ ચા તે લોકો માટે ફાયદાકારી છે જે લેક્ટોસ ઈંટોલરેંસ છે. 
 
શા માટે વીગન ચા સામાન્ય ચા કરતાં વધુ ખાસ છે. વીગન  ચા માં સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે જેમ કે:
આ ચા એન્ટી ઑકિસડન્ટોથી ભરપૂર છે, જેથી તમે જલ્દી બીમાર ન પડશો. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે વીગ ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. વીગન ચામાં દૂધની ચા કરતાં ઓછી ચરબી હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. વજન ઓછું કરો અને હૃદયને સ્વસ્થ રાખે છે. વિશ્વભરમાં વધતા જતા વલણ અને શાકાહાર પ્રત્યેની જાગૃતિને કારણે, આ ચા પણ પસંદ કરવામાં આવી રહી છે. તે તમને પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે તે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે.આ ચાના સેવનથી એસિડિટી, બળતરા અથવા પેટના અન્ય રોગો થતા નથી. તે તમારી કેલરી પણ ઓછી રાખે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bad Cholesterol - કારેલાનું જ્યુસ નસોમા જમાં ગંદા કોલેસ્ટ્રોલને શોષી લે છે, વજન પર ઘટી જશે, આ રીતે બનાવો