Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Try this : આટલા સ્વાસ્થ્ય વર્ધક ઉપાયો અજમાવી જુઓ

Try this : આટલા સ્વાસ્થ્ય વર્ધક ઉપાયો અજમાવી જુઓ
પરસેવામાં પાણી પીવું, છાયડામાં બેસીને વધારે પડતી હવા ખાવી તે છાતી અને માથામાં દુ:ખાવો ઉત્પન્ન કરી શકે છે.

* ભોજન દરમિયાન થોડુક થોડુક પાણી પીવો અને ભોજન બાદ વધારે પાણી ન પીશો.

* દિવસભર બેસીને કામ કરનાર વ્યક્તિએ સવારે થોડુક ચાલવું જોઈએ.

* વરસાદ પહેલાં આવનાર શાકભાજી અને લીલા મરચાંનું લીંબુ નીચોવ્યા સિવાય સેવન કરો તે પિત્ત પ્રકોપ છે.

* કોઈ પણ વ્યક્તિનું એઠું પાણી પીવાથી દૂર રહો તેનાથી ટીબી, ખાંસી અને અન્ય બિમારીઓ ઉત્પન્ન થઈ શકે છે.

* ગર્ભાવસ્થાની અંદર થોડુક હલ્કુ ભોજન લેવાથી બાળક તંદુરસ્ત રહે છે અને માનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.

* ચિકણી અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછુ કરો.

* દૂધ, દહીં, પનીર, પનીરના શાક વગેરેનું સેવન કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા