Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Man Fertility boost- પુરૂષો માટે વરદાન છે આ કુદરતી વસ્તુઓ, પાવર વધારવા માટે

Man Fertility boost-  પુરૂષો માટે વરદાન છે આ કુદરતી વસ્તુઓ, પાવર વધારવા માટે
, રવિવાર, 7 ઑગસ્ટ 2022 (13:59 IST)
પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે. 
 
લસણ - આવો શરૂઆત કરે લસણથી, જાણકારોનો કહેવું છે કે લસણમાં કામૌતેજનાના ગુણ હોય છે, જે લોહીના સંચાર અને યૌન ક્ષમતાને વધારવામાં મદદ  કરે છે. પણ વધારે લસણ ખાવાથી બચવું જોઈએ. લસણને એળીકીન હોય છે જે લોહીનો પ્રવાહ વધારે છે. કામેચ્છા વધારવા માટે લસણના કેપ્સૂલનો ઉપયોગ કરવો જોઈએ. 
 
આદું - આદુનો સેવન કરવાથી ઉત્તેજનામાં  વધારો થાય  છે . રાત્રે ડિનરમાં ખાવું કે આદુની  ચા નો સેવન કરવો જોઈએ. એના સેવનથી દિલની ધડકન વધે છે. લોહીનો પ્રવાહ તેજ થાય છે . જેથી ઉતેજના વધે છે. 
 
ઈલાયચી -  ભારતીય મસાલોમાં કિંમતી ઈલાયચીનો ઉપયોગ કામવાસનાને ઉત્તેજિત કરે છે. ઈલાયચીના બદલે ઈલાયચીની ચાનો પણ સેવન કરી શકો છો . તુલસીનો ઉપયોગ પણ કામલોલુપતાની ઔષધિના રૂપમાં ગણાય છે. ઈટલીના થોડા ભાગમાં તુલસી ને પ્રેમ વૃક્ષ એક નિશાની ગણવામાં આવે છે.આનું ઉપયોગ કરવું જોઈએ અને એના આસપાસ હોવાથી હાર્મોંસ સક્રીય થાય છે.  
 
મરચાં - મરચાંના કારણ રક્ત પ્રવાહ વધે અને લોકોના મૂડ સારો થાય છે. મરચામાંથી એંડોરફીન રીલિજ થાય છે જેથી સારો ફીલ થાય છે. સાથે જ લીલા રંગના શાક્ભાજીમાં વિટામિન બીની ઘણી માત્રા હોય છે. લીલોશાક શરીરમાં  હિસ્ટેમાઇનનો સ્તરો વધારે છે . જાણકારો મુજબ હિસ્ટાનામાઈનના કાર્ણે શરીરમાં ઉતેજના વધે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Friendship Day - મિત્રતા એટલે શુ ? મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય