Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમે વિશ્વાસ નહી કરો કે લોકોના ભોજનમાં કેવી-કેવી અજબ-ગબજ વસ્તુઓ નિકળી

તમે વિશ્વાસ નહી કરો કે લોકોના ભોજનમાં કેવી-કેવી અજબ-ગબજ વસ્તુઓ નિકળી
, મંગળવાર, 20 માર્ચ 2018 (15:26 IST)
આજકાલ જંક ફૂડ અને બજારના ભોજનને વધારે ચલણ છે. પણ તમે ધ્યાન રાખજો કે આજકાલ બહાર બનાવેલ ભોજનમાં ઘણી વાર સાફ સફાઈ નથી હોતી;   કોઈ હોટલ કેટ્લૌં પણ મોટું કેમ ન હોય એનાથી ભૂલ તો થાય જ છે. આજે અમે તમને એવી જ અજીબ ગરીબ ભૂલો વિશે જણાવી રહ્યા છે. 











 
તમે જ્યારે પણ બહારથી ભોજન ખાઓ છો તો એમાં વાળ નિકળવું કે પથ્થર આવવું સામાન્ય વાત છે. પણ કેટલીક એવી વસતુઓ આવી છે જેને જાણીને તમે હેરાન થઈ જશો. 
webdunia
Condom

1. ભોજનમાં કંડોમ 
અમે હમેશા છોકરાઓને કંડોમની વાત કરતા પણ અચકાવે છે , પણ શું થશે જ્યારે ભોજનમાં જ કંડોમ આવી જાય. એવું જ એક બનાવ સન 2009માં સ્વજરલેંડના એક પરિવાર સાથે થયું હતું. એમના ભોજનના બોક્સ નીચે કંડોમ ચોંટાયેલું મળ્યું. 

2. ભોજનમાં બુલેટ 
webdunia
તમે લોકોને ધમકી આપતું સાંભળ્યું હશે કે તમને આ કામ  નહી કરવું નહી તો ગોળી ખાવી પડશે. કેલિફોર્નિયાની રહેવાસી એક મહિલ માટે  એ કહેવતના અર્થ જ બદલી ગયા. એ મહિલા જ્યારે Costco store થી જ્યારે એક હૉટ ડોગ ખરીદયું તો એને મોઢામાં કઈક આવ્યું. જ્યારે એને જોયું તો એ એક બુલેટનો યુકડો હતો . પણ દુર્ભાગ્યવશ એક 9 mm બુલેટ એ હૉટડોગ માં હતી એમના પેટમાં ચાલી ગઈ હતી. જેને પછી ડોક્ટર્સએ કાઢ્યું. 
 

3. ભોજનમાં તંદૂરી ચાકૂ
webdunia
ન્યૂયોર્કના એક માણસે જ્યારે સબવેના ફેમસ બર્ગરને ઓર્ડર કર્યા અને ભોજનમાં લાગ્યું કે કઈક્ક આવ્યું છે જ્યારે એને જોયું તો એક 7 ઈંચનું ચાકૂ હતું. જે બર્ગરવાળા એ બર્ગર સાથે બેક કરી નાખ્યું હતું. એ તો સલામત હતી કે એમના મોઢામાં પહેલા ચાકૂનો હેંડલ આવ્યું નહી તો ચાકૂની ધાર આવે જતી તો ..... 

4. કોલ્ડ્રિક્સમાં મળ 
webdunia
વર્જિનિયામાં જ્યારે એક માણસ સોડ મશીનથી કોલ્ડ્રીંક લી તો એને સોડામં ઈંસાનના મળના પાર્ટિક્લ્સ આવ્યા. અત્યારે તમે જ વિચારો કે એવું થાય તો શું કોલ્ડ્રિંક પીવાની ઈચ્છા બીજી વાર ન થશે. 

5. મેક્ડોનોલ્ડ મિલમાં દાંત 
webdunia
જ્યારે જાપાનની કે મહિલાએ મેક્ડોનોલ્ડસ મિલનું ઓર્ડર કર્યું તો એના બક્સમાં ઈંસાની દાંત નિકળ્યુ૴ 
 
 
  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pimples-Black heads (ખીલ) દૂર કરવાના સરળ ઉપાય