Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે

લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે
, મંગળવાર, 14 નવેમ્બર 2017 (20:47 IST)
સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. દરેકની સૂવાની રીત જુદી હોય છે. અનેક લોકો રાત્રે લાઈટ સળગાવીને સૂવે છે અને કેટલાક અંધારામાં સૂવુ પસંદ કરે છે. જો તમે રાત્ર લાઈટ પ્રગટાવીને સૂવો છો તો સાવધાન થઈ જાવ. આવુ એટલા માટે કારણ કે રિસર્ચ મુજબ લાઈટ પ્રગટાવીને સૂવાથી તમને અનેક બીમારીઓ થઈ શકે છે. 
 
રિસર્ચ મુજબ રાત્રે ઓછુ કામ કરનારી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેંસરનુ સંકટ વધી જાય છે. રાત્રે લાઈટ પ્રગટાવીને સૂનારાઓના શરીરમાં બ્લડ હારમોનની પ્રચુરતા ઓછી થઈ જાય છે. જેનાથી બ્રેસ્ટ બનાવનારા ટિશુ વિકસિત થવા માંડે છે.  જો તમે રાત્રે લાઈટ પ્રગટાવીને સૂઓ છો  તો તેનાથી શરીરમાં કેંસર કોશિકાઓ એક્ટિવ થાય છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ફોનની લાઈટ સળગે છે તો તમારી ઉંઘ આપમેળે જ તૂટી જાય છે.  રોશનીમાં સૂવાથી તમારા મૂડ પર પણ અસર પડે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. સારુ રહેશે કે તમે રોશનીમાં ન સૂવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારા હાથ પગ વારેઘડીએ સુન્ન થઈ જતા હોય તો અપનાવો આ 7 ટિપ્સ