Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Diabetes Day- ડાયબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી છે આ આસન

World Diabetes Day- ડાયબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી છે આ આસન
, મંગળવાર, 14 નવેમ્બર 2017 (11:23 IST)
World Diabetes Day
ડાઈબિટીજના સમયે શરીરમાં ગ્લૂકોજ અને ઈંસ્યુલિનના સંતુલન જાણવી રાખવા મોટી ચુનૌતી છે. એવામાં પેક્રિયાજનો ફિટ રહના ડાયબિટીક લોકો માટે જરૂરી છે.
 
ગોમુખ આસનના નિયમિત અભ્યાસથી પેક્રિયાજ  યોગ્ય રીતે કામ કરે છે જેત હી ડાયબિટીજ પર નિયંત્રણ કરવામાં મદદ મળે છે. 
 
આ સિવાય આ આસનથી કમર ,ખભા ,ગરદન અને કરોડરજ્જુની હાડકાની જકડનને ખત્મ કરે છે અને માંસપેશિયોને મજબૂત બનાવે છે . અ જ્વાઈંટસના વચ્ચે રજ્ત સંચાર વધારે છે જેથી સાંધામાં થતી પરેશાનિયોમાં આરામ મળે છે. 
webdunia
આવું કરવા માટે સૌથી પહેલા ઘુંટણના બળે જમીન પર બેસી જાઓ . જો તમને ગઠિયોના દર્દી છો તો પદ્માસનમાં બેસી જાઓ. 
World Diabetes Day
* હવે તમારો ડાબો હાથનેને ઉપર ઉઠાવો અને કોણી મોડીને બેસી પીઠ પાછડ લઈ જાઓ. ત્યાં જ જમણા હાથને કોણીથી મોડીને અને ડાબા હાથની આંગળીઓ ની કોશિશ કરો. 
 
* આ પ્રક્રિયાસમયે કરોદરજ્જૂના હાડકા સીધા રાખો અને શ્વાસ સામાન્ય રાખો. 
 
* થોડા સેકંડ  પછી સામાન્ય અવસ્થામાં આવી જાઓ અને આ પ્રક્રિયાને બીજા હાથથી કરો. 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

childrens Day - બાળદિવસ પર વિશેષ