મગજને તીવ્ર યાદશક્તિ માટે ઘરેલૂ અને આયુર્વેદિક ટીપ્સ
, બુધવાર, 15 જુલાઈ 2020 (10:30 IST)
1. મગજને તીવ્ર બનાવવા માટે દાડમ અને સફરજનનું સેવન કરવું જોઈએ.
2. દાડમમાં ઘણાં એન્ટી ઑક્સિડેન્ટ તત્વો હોય છે, જે તમારા મગજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વો માનવામાં આવે છે.અને તેને ખાવાથી તમારી યાદશક્તિ ખૂબ તીવ્ર બને છે.