Publish Date: Sat, 23 Sep 2023 (00:23 IST)
Updated Date: Fri, 22 Sep 2023 (22:15 IST)
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ ખૂબ જ વધુ થાય છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે.