Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Neem Health- દરરોજ લીમડાના 4 પાન ખાવાથી બીમારીઓ થઇ જશે છૂમંતર - 5 ગજબના ફાયદા

Neem Health-  દરરોજ લીમડાના 4 પાન ખાવાથી બીમારીઓ થઇ જશે છૂમંતર - 5 ગજબના ફાયદા
, ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (06:16 IST)
લીમડાનો ઉપયોગ દવા બનાવવા માટે આયુર્વેદમાં અને દરેક ઘરમાં પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન ચાવવાથી તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહી શકે છે. 
 
વજન કંટ્રોલ - શરીર પર ચરબી ચઢી ગઈ હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે. લીમડા ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે.
 
બ્લ્ડ શુગર- ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંટ્રોલ કરી બલ્ડ શુગર લેવન ઓછું કરે છે. 
 
ડાયબિટીજ - દરરોજ 8 લીમડાના પાન ચાવીને ખાવું. ડાયબિટીજથી રાહત મળશે. વજન ઘટશે અને હાર્ટ હેલ્દી રહેશે. 
 
એનીમિયા- દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખજૂર ખાવવાથી એનીમિયામાં રાહત આપે છે. 
 
ખોડો- દૂધની સાથે લીમડા મિક્સ કરી લેપ બનાવો પછી રાત્રે વાળમાં લગાવી લો. આ લેપનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખોડાથી છુટકારો મળી જશે.  
લીમડીના નિયમિત રૂપમાં ઉપયોગ કરાય તો લાંબા સમય સુધી વાળ કાળા જ રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદના મૌસમમાં બૉડીમાં હોય છે દુખાવો, જાણો સાવધાની અને રાહતના ઉપાય