Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉનાડામાં કાચી કેરીનો ઠંડુ શરબત પીવાના 5 આરોગ્ય ફાયદા તમે પણ જાણો

ઉનાડામાં કાચી કેરીનો ઠંડુ શરબત પીવાના 5 આરોગ્ય ફાયદા તમે પણ જાણો
, મંગળવાર, 20 એપ્રિલ 2021 (12:32 IST)
ઉનાડામાં મૌસમમાં આવતા જ કેરીની આવક પણ શરૂ થઈ જાય છે અને તેના સ્વાદિષ્ટ વાનગીનો સમય પણ. ચટણી સિવાયના સૌથી સ્વાદિષ્ટ વ્યંજનમાં શામેળ છે કેરીના પના. સ્વાદમાં તો આ મજેદાર જ છે, ગરમીથી બચવા માટે અને આરોગ્યના બીજા લાભ મેળવવા માટે પણ આ સરસ છે. 
 
1. કેરીના પના કે કાચી કેરીનો બાફલો ગરમીના દુષ્પ્રભાવથી બચવામાં ખૂબ ફાયદાકારી છે. આ તમને લૂ થી બચાવશે અને શરીરમાં તરળતા બનાવી રાખવામાં મદદગાર થશે. 
 
2. ગર્મીના દિવસોમાં તેનો દરરોજ ઉપયોગથી પેટની સમસ્યાઓથી દૂર રાખશે અને પાચનક્રિયાને દુરૂસ્ત રાખવામાં પણ સહાયક થશે. આ એક સરસ પાચક પેય છે. 
 
3. પેટની ગરમીને ખત્મ કરવાની સાથે આ પાચક રસના નિર્માણમાં પણ મદદ કરે છે. 
 
4 . વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે આ તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી તમારી રક્ષા કરે છે. 
 
5 . ટીબી, એનિમિયા, હૈજા જેવા રોગો માટે આ ટાનિકની રીતે કામ કરે છે. સાથે જ પરસેવમાં શરીરથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈજ્ઞાનિકોનો દાવો- જીભ અને મોઢું સૂકાવવું એ પણ કોરોનાના લક્ષણ