Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુનિયાની સૌથી શક્તિશાળી શાક છે, ખાશો તો દૂર થશે ઘણા રોગોં ..

દુનિયાની સૌથી શક્તિશાળી શાક છે, ખાશો તો દૂર થશે ઘણા રોગોં ..
, મંગળવાર, 13 નવેમ્બર 2018 (07:33 IST)
અહીં તમને એક એવી જે દુનિયાની સૌથી તાકાતવાર શાક છે ઔષધિના રૂપમાં ગણાય છે. આ શાકમાં આટલી તાકાત છે કે તેનો થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકનો નામ છે કંકોડા - આ શાકનો નામ મીઠા કરેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે. 
કંકોડા  સામાન્ય રીતે માનસૂનના મૌસમમાં જોવાય છે. તેમાં ઘણા સ્વાસ્થય લાભ છે. જેના કારણે  તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. તેના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે. અહીં જાણો તેના સ્વાસ્થય લાભ 
કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. 
 
પાચન ક્રિયા 
જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ ઐષધિમા રૂપમાં પ્રયોગ કરે છે. આ પાચન ક્રિયાને દુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
 
કેંસર 
કંકોડામાં રજેલ લ્યૂટેન જેવી કેરોટોનોઈડસ વગેરે નેત્ર રોગ, હૃદય રોગ અને અહીં સુધી કે કેંસરની રોકથામમાં પણ સહાયક છે. 
 
શરદી-ખાંસી 
કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે. 
 
વેટ લૉસ 
કંકોડામાં પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે જ્યારે કેલોરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકનો સેવન કરો છો તો 17 કેલોરી મળે છે. જેનાથી વજન ઘટાડતા લોકો માટે આ સારું વિકલ્પ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળ દિવસ પર ભાષણ