Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ કૂકરમાં બનેલી દાળ આરોગ્ય માટે ખતરનાક છે થઈ જાય છે આ રોગ

શુ કૂકરમાં બનેલી દાળ આરોગ્ય માટે ખતરનાક છે થઈ જાય છે આ રોગ
, મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (11:57 IST)
પ્રેશર કૂકરમાં દાળ રાંધવાથી યુરિક એસિડ વધે છે
 
જે ફૂડ આઈટમમાં પ્યુરિન કંટેટ હોય છે તેણે ખાવાથી યુરિક એસિડ વધે છે. જેમ કે શી ફૂડસ, રેટ મીટ પણ દાળમાં આટ્લુ પ્યુરિન નથી કે તેને ખાવાથી યુરિક એસિડ વધી જશે. 
 
દાળની ઉપર ફીણ આવવી જરૂરી છે 
 
તમારી જાણકારી માટે જણાવીએ કે દાળની ઉપર જે ફીણ બને છે તે સેપોનિન પ્રોટીન અને સ્ટાર્ચને કારણે થાય છે. આ સેપોનિન કઠોળમાં મર્યાદિત માત્રામાં જોવા મળે છે. આ આપણા શરીર માટે જોખમી નથી. કારણ કે તે આપણા માટે એન્ટીઓક્સીડેન્ટ જેવું કામ કરે છે. જો તમે પ્રેશર કૂકરમાં દાળ રાંધતા હોવ તો આ ફીણ કાઢવાની જરૂર નથી.
 
વધેલા યુરિક એસિડને કરવુ છે કંટ્રોલ તો કરો આ કામ 
 
શરીરમાં યુરિક એસિડ વધેલુ છે તો તમે શરૂઆત પાણીથી કરો. ક્યારે પણ અવસર મળે ખૂબ પાણી પીવું. 
 
ભોજનને કંટ્રોલ કરવું. ખાતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે કેટલુ અને શું ખાઈ રહ્યા છો જેથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે. 
 
કેટલીક દાળોમાં પ્યુરીનની માત્રા ઓછી હોય છે. દાળ ખાતી વખતે લીલા કે ભૂરા રંગની દાળ પસંદ કરો, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Motivation and Inspiration Day 2024: આજે પ્રેરણા દિવસ છે, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં પ્રેરણાનું મહત્વ