Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ખાઈને બરફ, વરસાદમાં પણ બાર્ડર પર બન્યા રહે છે અમારા જવાન

indian force diet plan
, બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (17:07 IST)
પુલવામાં આતંકી હુમલા પછે જે રીતે સેંટ્રલ રિજર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો 100 કલાકમાં બદલો લઈ લીધું હતું. અમારા જવાન ઠંડી, વરસાદ કે કડક તડકામાં પણ તેમના કર્તવ્યથી પાછળ નહી હટે છે. તે કઈ ડાઈટ કે ભોજન છે જેને ખાઈને અમારા જવાન 24 કલાક બાર્ડર પર તેનાત રહે છે. 
સેંટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(CAPF)માં બૉર્ડર સોક્યોરિટી ફોર્સ (BSF) ઈંડિયન તિબ્બત બાર્ડર પોલીસ (ITBF), (CRPF) (CISF) આવે છે. 
 
તેના માટે જવાનોની ડાઈટનો ચાર્ટ નક્કી કરાયું છે. તે હિસાબે જ તેને ભોજન આપીએ છે. 
 
જવાનોની ડાઈટ તેમની પોસ્ટિંગ પર નિર્ભર કરે છે. પોસ્ટિંગ ત્રણ પેમાના પર હોય છે. પહેલા 9 હજાર ફીટની નીચે, 9 હજાર ફીટની ઉપર અને 12 હજાર ફીટની નીચે, 12 હજાર ફીટની ઉપર, તો આવો તમને જણાવીએ કે કઈ રીતેની પોસ્ટિંગમાં શું શું ભોજન જવાનો ને ખવડાવીએ છે. 
 
-પેરામિલિટ્રી ફોર્સેસના જવાનને બ્રેકફાસ્ટમાં પરોંઠા, દહીં અથાણું આપીએ છે. સાથમાં કેટલાક મોસમી ફળ પણ આપે છે. 
 
-લંચમાં તેને રોટલી, શાક, ભાત આપે છે. તેમાં માંસાહાર પણ શામેલ હોય છે. જે કે મેસ કમાડર નક્કી કરે છે કે કયાં દિવસે શું સર્વ કરાશે. 
 
- જ્યારે રાત્રિના ભોજનમા અમારા જવાન રોટલી  શાક, દાળ-ભાત ખાય છે. મીઠામાં ખીર પણ મળે છે. 
 
9 હજાર ફીટની નીચે 
9 હજાર ફીટથી નીચે તેનાત પેરામિલિટ્રીના  જવાનને ઑફીસરોથી વધારે ડાઈટ મળે છે. તેમાં રોટલી, ભાત, મીટ, ઈંડા અને માખણ શામેલ છે. 
 
જ્યારે  9 હજાર ફીટથી ઉપર વાળા પોસ્ટિંગ ક્ષેત્રના જવાનને નાશ્તામાં બે પરોંઠા, એક ઈંડા, શાક, અથાણું અને ફળ. દિવસના ભોજનમાં રોટલી,  દાળ, પાલક-પનીર, ચિકન કરી, દહી અને સલાદ શામેલ હોય છે. તેની સાથે તેને ચા, દૂધ પણ ભરપૂર મળે છે. 
 
12 હજાર ફીટથી ઉપર
12 હજાર ફીટથી ઉપરના તેનાત જવાનોને આ બધી વસ્તુઓના સિવાય કેટલીકે સ્પેશલ વસ્તુઓ પણ મળે છે. જેમાં હૉરલેક્સ, કૉફી, મેગી,  બદામ,  કાજૂ, ઘી,  ચૉકલેટ, ફ્રૂટ જ્યૂસ, ઈસબગોલ વગેરે. 
 
તે સિવાય જવાનોને માસિક રાશન ભથ્થું પણ મળે છે. દરેક જવાનને 2,905 મહીનાનો રાશન ભથ્થું મળે છે. જ્યારે કારગિલ અને સિયાચેનના જવાનને દરરોજ 191.04 રાશન ભથ્થું મળે છે.
 
કોને કેટલી કેલરી 
પેરામિલિટ્રી ફોર્સના જવાનને 3,850 કેલોરી વાળી ડાઈટ આપે છે. 
 
જ્યારે સેનાના -
-મેદાની ક્ષેત્રમાં તેનાત જવાનોને 3,906 કેલોરી 
આ હોય છે ફૂડનો મેનેજમેંટ 
દરેક યૂનિટમાં એક હેડ કોંસ્ટેબલની રેકનો જવાન હોય છે. જે તે યૂનિટનો મેસ કમાંડર કહેવાય છે. દરેક યૂનિટની એક લિસ્ટ હોય છે. જેને બોર્ડ ઑફિસર પરચેજ કરીને  મોકલાય છે. આ કમેટી બજારથી સારી ક્વાલિટીના પ્રોડકટસ ખરીદે છે. મેસમાં રાશન બે પ્રકારનો આવે છે.  તાજા કરિયાણા અને સૂકા રાશન્ તાજા 
 
કરિયાણા જેમકે દૂધ દહીં  વગેરે. સૂકા કરિયાણા જેમકે ઘઉં, ચોખા, દાળ, ખાંડ વગેરે આ બધાનું મેનેજમેંટ કમાંડર જ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી