બ્રેસ્ટના વધતી સાઈઝથી મહિલા હતી પરેશાન, નીકળી આ ખતરનાક બીમારી

મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:59 IST)
આજકાલ મહિલાઓ પોતાના આરોગ્યને લઈને ખૂબ જાગૃત રહે છે. ખાસ કરીને બ્રેસ્ટ કારણ્કે મહિલાઓમાં બ્રેસ્ટ  સંબંધી અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તાજેતરમાં જ દિલ્હીની એક હોસ્પિટલમાં એક કેસ સામે આવ્યો છે. જેમા ઓપરેશન કરીને મહિલાની બ્રેસ્ટમાંથી ટિશૂઝનુ 11 કિલો વજન ઓછુ કરવામાં આવ્યુ છે. 
 
ગિગૈટોમેસ્ટીઆથી ગ્રસ્ત હતી મહિલા 
થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં 56 વર્ષની મહિલાની સર્જરી કરી તેની બ્રેસ્ટમાંહ્તી 11 કિલોના ટિશૂઝને ઓછા કરવામાં આવ્યા. તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે આ મહિલા ગિગૈટોમેસ્કીઆ નામની બીમારીથી ગ્રસ્ત હતી. તેમા બ્રેસ્ટના ટિશૂઝ ખૂબ વધી જાય છે. ધીરે ધીરે તેમની સાઈઝ એટલી વધી ગઈ કે સર્જરી કરાવાની તેને ઓછી કરવામાં આવી.   આ દરમિયાન મહિલાના પીઠ, ખભામાં ખૂબ વધુ દુખાવો થઈ રહ્યો હતો. તેની બ્રેસ્ટ એટલી ભારે થઈ ચુકી હતી કે તેને ચાલવા ફરવામાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.  તે સીધી ચાલી પણ શકતી નહોતી. 
 
 
આ પહેલા જાપાનમાં પણ આવાજ પ્રકારનો એક કેસ સામે આવી ચુક્યો છે. જેમા 12 વષની બાળકી સાથે આવુ થયુ હતુ. 8 મહિનાની અંદર જ તેની બ્રેસ્ટની સાઈઝ એટલી વધી ગઈ કે તેનુ કરોડરજ્જુ આખુ નમી ગયુ હતુ. જે કારણે તેની સર્જરી કરાવવી ખૂબ જરૂરી થઈ ગઈ હતી. 
 
શુ છે ગિગૈટોમેસ્ટીઆ 
 
આ કંડીશનને બ્રેસ્ટ હાઈપરટ્રોફી પણ કહેવામાં આવે છે. મહિલાઓમાં આ કંડીશન ખૂબ જ ઓછી જોવા મળે છે.  જે કારણે બ્રેસ્ટ ટિશૂ નોર્મલથી વધુ ખૂબ વધી જાય છે.  સામાન્ય રીતે આ કંડીશન ત્યારે હોય છે.  જ્યારે બ્રેસ્ટનુ વજન શરીરમાંથી 3 ટકાથી વધી જાય છે. 
 
 
શુ હોય છે સમસ્યા 
 
આ સમસ્યા જેનેટિક, હાર્મોનલ અને પ્રેગ્નેંસી દરમિયાન થઈ શકે છે.  અનેકવાર આ સમસ્યા યુવતીઓમાં  પહેલીવાર પીરિયડસ આવતા પર બની જાય છે.  આ સમસ્યા મોટાભાગમાં  તેમને હોવાનો ખતરો હોય છે.  જેના હાર્મોનલ પરેશાની થાય છે. પહેલીવાર પીરિયડ્સ આવતા અને પ્રેગનેંસી દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હાર્મોન ફેરફાર થાય છે.  જે કારણે આ બ્રેસ્ટ ટિશૂની ગ્રોથ જોવા મળે છે. 
 
 
કેવી રીતે કરો બચાવ 
 
બ્રેસ્ટ ટિશૂઝ જો વધી જાય છે કે તેમની ગ્રોથ વધુ છે તો તેની અસર તમારા આરોગ્ય પર પણ પડી શકે છે. આવામાં ડોક્ટર સર્જરી કરાવવા માટે કહે છે.  આ સમાસ્યા હોર્મોનલ ટ્રીટમેંટની મદદથી પણ ઠીક થઈ જાય છે. જો આ સમસ્યા ઓછી વયમાં થઈ છે તો મોટાભાગના ડોક્ટર્સ રાહ જોવા માટે કહે છે.   કારણ કે આ દરમિયાન આપવામાં આવનારી દવાઓથી શરીરમાં આવી રહેલ ફેરફર પર ખોટી અસર પડે છે.  ડોક્ટર તેની સર્જરી અને હોર્મોન ટ્રીટમેંટ ત્યારે કરે છે જ્યારે તેની ગ્રોથ સ્ટેબલાઈઝ થઈ જાય છે. બીજી બાજુ પ્રેગ્નેસી દરમિયાન વધી ગયેલ બ્રેસ્ટની સાઈઝને દવાઓની મદદથી ઓછી કરી શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ટૉઇલેટમાં કેવી રીતે બેસવું જોઈએ કે તબિયત બગડે નહીં