Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sleep In office- ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો

Sleep In office- ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો
, રવિવાર, 19 ડિસેમ્બર 2021 (11:46 IST)
જયારે વગર સમયે ઊંઘ આવે છે તમને લાગે છે કે કૉફીનો કપ જ તમારું મિત્ર છે, તમારા માટે પણ આ મુશ્કેલીમાં બન્યા છો તો હવે બહું થયું.. 
આ કારણે આવે છે ઊંઘ
તમારા શરીરમાં એક ઘડિયાળ છે જે દિવસ અને રાત વચ્ચેનો તફાવત સમજે છે. જે લોકો રાતને જાગવાની સમયને સમજે છે, તેમના શરીરમાં મૂંઝવણ થઈ જાય છે આ કારણે દિવસને ઊંઘનો સમયે, માની એ તમને સિગ્નલ આપતી રહે છે. દિવસમાં ઊંઘનો માત્ર રાત્રેના અભાવ જ નથી, પરંતુ આગામી સમયમાં તમારી પાસે ગંભીર સમસ્યાઓ થવાની ઘંટડી હોય છે. સમયે પહેલા જાણી લો... 
 
આ વાતો હમેશા સામે આવી છે કે ઑફિસમાં અધૂરી ઉંઘ થતા બે ચાર ઝપકી તો આવી જ જાય છે , અને સાથે તે  અમારી આ અધૂરી ઉંઘને ભગાડવા માટે ચા પીવું પસંદ કરે છે , પણ જો તમે ચા પી રહ્યા છો તો તમે ચા ની જગ્યા બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો. 
 
જો તમે ઓફિસમાં ઉંઘને ભગાડવ માટે વધારે ચા પી રહ્યા છો તો એનાથી બચવું અને એની જગ્યા ગ્રીન ટીના સેવન કરો.  
 
ગ્રીન ટીને ન માત્ર થાક દૂર કરે છે પણ તમારા  બેટાબોલિજ્મ અને ઈમ્યૂન સિસ્ટમને પણ દુરૂસ્ત કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર Suvichar