Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો યોગ્ય સમય પર પીવામાં આવે બ્લેક ટી, તો ડાયાબિટીસ થશે કંટ્રોલ

જો યોગ્ય સમય પર પીવામાં આવે બ્લેક ટી, તો ડાયાબિટીસ થશે કંટ્રોલ
, સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (18:35 IST)
આરોગ્યપ્રદ ર અહેવા માટે લોકો બ્લેક ટી પીવી પસંદ કરે છે. પણ શુ તમે  જાણો છો કે તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ ખૂબ વધી જાય છે. એટલુ જ નહી, બ્લેક ટી નુ સેવન શુગર લેવલને વધવા નથી દેતુ. જે ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ લાભકારી છે. 
 
શુગર લેવલનુ વધવુ કે ઓછુ થવુ બંને આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. શુગર વધવાથી શરીરના ઓર્ગેન્સ ડેમેઝ થવા ઉપરાંત આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવામાં શુગર લેવલ કંટ્રોલમાં રાખવુ ખૂબ જરૂરી છે. ચાલો આજે અમે તમને બતાવીએ છીએ કે શુગર કંટ્રોલ કરવા માટે તમે ક્યારે અને કેવી રીતે બ્લેક ટી પીવી જોઈએ. 
 
કેમ લાભકારી છે બ્લેક ટી 
 
ચા ઈંસુલિન સેસિવિટીમાં સુધાર કરવા, બીપી કંટ્રોલ, લોહીન આ થક્કાને રોકવા અને દિલના રોગોથી બચવામાં મદદ કરે છે.  એટલુ જ નહી બ્લેક ટીનુ સેવન ટાઈપ 2 ડાયાબિટીસ સાથે કેંસરના ખતરાને પણ ઓછુ કરવાનુ કામ કર છે. સાથે જ તેમા રહેલ પૉલીફેનૉલ્સમાં એંટીઓક્સીડેટિવ ગુણ જોવા મળે છે. જે સોજા અને કાર્સિનોજનથી બચાવવામાં મદદ કરી શકે છે. 
 
ક્યારે અને કેવી રીતે પીશો બ્લેક ટી 
 
શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માંગો છો તો સવારે ઉઠતા જ તેનુ સેવન કરો. તમે ચાહો તો સાનેજ 1 કપ બ્લેક ટી પી શકો છો. બ્લેક ટીમાં કૈફીન ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. તેથી તેને પીવાથી તરત એનર્જી મળે છે. કોશિશ કરો કે તેમા ખાંડ ન મિક્સ કરો કે ઓછી ભેળવો.  તેના બદલે તમે તજ, થોડો ગોળ  કે વરિયાળી મિક્સ કરીને પી શકો છો. 
 
ડાયાબિટીસને કંટ્રોલ કરવા સાથે બ્લેક ટી પીવાથી બીજા અનેક ફાયદા મળે છે જેવા કે.. 
- કાળી ચા પીવાથી 70 ટકા વધુ કેલોરી બર્ન થાય છે. જેનાથી વેટ ઓછુ કરવામાં મદદ મળે છે. 
- બ્લેક ટીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે 
- કાળી ચા લોહીને ઘટ્ટ નથી થવા દેતી. જેનાથી નસમાં લોહીનો થક્કો જામતો નથી 
- દિવસમાં 3 વાર બ્લેક ટી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે 
- કૈસર સેલ્સની ગ્રોથને ઓછો કરવામાં પણ બ્લેક ટી લાભકારી હોય છે. 
-તેમા રહેલ ફ્લોરાઈડ હાડકા અને મોઢાના રોગને દૂર કરવામા પણ મદદગાર છે. 
 
બ્લડ શુગર કંટ્રોલ કરવાના અન્ય ટિપ્સ 
- ડાયાબિટીસના દર્દી છો તો બ્લેક ટી પીવા સાથે લાઈફસ્ટાઈલમાં પણ થોડો ફેરફાર કરો. જેથી બ્લડ શુગર લેવલ કંટ્રોકમાં રહે 
- તમે સમસ્યાઓથી બચો 
- રોજ ઓછામાં ઓછી 30 મિનિટ બહાર ફરવાનુ રાખો અને ડિનર પછી 15 મિનિટ જરૂર વોક કરો 
- વજન કંટ્રોલમાં રાખો કારણ કે તેનાથી શુગર લેવલ વધી જાય છે. 
- ડાયેટમાં એવા ફુડ્સનો સમાવેશ કરો જેમા ગ્લાઈસેમિક ઈંડેક્સ અને ફાઈબર વધુ હોય 
- વધુ સ્ટ્રેસ ન લો કારણ કે આ અનેક બીમારીઓની જડ ચે. આ માટે તમે મેડિટેશન કરી શકો છો 
-  નિયમિત રૂપે બ્લડ શુગર લેવલની તપાસ કરાવતા રહો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભ્યાસ અને પરીક્ષાના 21 ટિપ્સ Study and Exam Preparation 21 tips