Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ અને હળદરના ફાયદા- પુરૂષ દરરોજ ખાલી પેટ કરવુ એક ચમચી મધ અને હળદરનો સેવન, મૂળથી ખત્મ થઈ જશે આ સમસ્યા

મધ અને હળદરના ફાયદા- પુરૂષ દરરોજ ખાલી પેટ કરવુ એક ચમચી મધ અને હળદરનો સેવન, મૂળથી ખત્મ થઈ જશે આ સમસ્યા
, શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (13:36 IST)
ભારતમાં હમેશા કોઈ પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અજમાવીઈ છે. દાદી-નાનીના ઉપાય. એવા જ દાદી-નાનીના ઉપાય વિશે અમે જણાવી રહ્યા છે. આ ઉપાય મધ અને હળદરઓ વ્હ્હે. આવો જાણીએ મધ 
અને હળદરના ફાયદા વિશે.... 
 
પુરૂષો માટ ફાયદાકારી- હળદર અને મધ વીર્યને પાતળા અને શીઘ્રપતનનો રામબાણ સારવાર છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરી સેવન કરવો જોઈએ. 
 
શરદી- ખાંસી- શરદી ખાંસીની સમસ્યા થતા પર હળદરના મિશ્રણને અડધી ચમચી ખાવ અને થોડા સમય સુધી પાણી ન પીવું. તમે ઈચ્છો છો તો તેની સાથે તુલસીનો પ્રયોગ પણ કરી શકે છે. ભોજન કર્યા પછી હળદરનો સેવન કિડની અને ફેફસાં માટે ફાયદાકરી હોય છે. 
 
હાર્ટ માટે ફાયદાકારી- હળદર અને મધના ફાયદામાં હૃદય રોગથી બચાવને પણ શામેલ કરાય છે. હળદર રોગના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
સ્કિન માટે ફાયદાકારી - તવ્ચાની સમસ્યાઓ જેમ ફ્રીકલ્સ, કરચલીઓ, ડાઘ વગેરેથી છુટકારો મેળવવા માટે હળદર, મધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ચહેરા પર લગાવો.થોડું સુકાઈ જાય ત્યાં સુધી લગાવો. હુંફાળા પાણીથી ધોઈ લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty tips in gujarati- ચણાના લોટ ત્વચાને પાકૃતિક રીતે નિખારે છે.