home remedies for vertigo and dizziness
ચક્કર આવવું , માથું ફરવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં ઑક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય
* ઈલાયચી
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે.
* કોથમીર અને આમળાના રસ
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે.
* લીંબૂના રસ
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે.
* ઠંડુ પાણી
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે.
* આદું
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે.