Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Helath tips in Gujarati - પ્રેગનેંસીમાં આદુનુ સેવન કરવુ યોગ્ય નથી.

ginger
, મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (16:50 IST)
- પાતળા લોકોએ પણ તેનું ઓછું સેવન કરવું જોઈએ
-  જો લોહી સંબંધિત સમસ્યા હોય તો આદુનું સેવન ટાળો.
- પિત્તાશયની પથરી હોય તો પણ આદુ ખાવાનું ટાળો
-  સર્જરી પહેલા આદુ ન ખાઓ
webdunia
-  વધુ આદુ ખાવાથી તમને હૃદયની સમસ્યા થઈ શકે છે
-  આદુ તમારી અંદરના એસિડને વધારી શકે છે, જેથી છાતીમાં બળતરા થઈ શકે છે. 
- વધુ આદુ ખાવાથી તમારી આંખોમાં શુષ્કતા આવી શકે છે.
- આદુની ગરમ અસર તમને પેટની બીમારીનો શિકાર બનાવી શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vitamin-D Overdose Signs: વધુ પડતું વિટામિન ડી ખાઓ તો શું થાય છે? તેના લક્ષણો કેવા છે?