Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heart Attack Symptoms: હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે હાર્ટ એટેકનું જોખમ, આ ટ્રિક સામે આવી

Heart Attack Symptoms: હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે હાર્ટ એટેકનું જોખમ, આ ટ્રિક સામે આવી
, શુક્રવાર, 1 જુલાઈ 2022 (07:42 IST)
ભારતમાં હૃદય રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને તૈલી ખોરાક ખાવાને કારણે યુવાનોને હ્રદયરોગ ઘણી હદે અસર કરે છે. પરંતુ તમે સમયસર આ જોખમને ઓળખી શકો છો.
 
3 વર્ષ પહેલા હાર્ટ એટેકનું જોખમ જાણી શકાશે
 
હવે વૈજ્ઞાનિકોએ એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જેના દ્વારા તમે લગભગ 3 વર્ષ પહેલા હાર્ટ એટેકના જોખમને જાણી શકો છો. આ એટલો મોટો ટેસ્ટ છે કે હ્રદયની બીમારીઓથી થતા મૃત્યુનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે.
હાર્ટ એટેકના લક્ષણો કેવી રીતે ઓળખવા?
 
અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને હાર્ટ એટેકના ઘણા લક્ષણો આપ્યા છે. આમાં, છાતીમાં દુખાવો અને અથવા અસ્વસ્થતા સૌથી મહત્વપૂર્ણ છે. નબળાઈ, ગળા, કમર કે જડબામાં દુખાવો પણ આ ગંભીર રોગ તરફ ઈશારો કરે છે. જો તમને ખભામાં અગવડતા હોય કે દુખાવો થતો હોય તો સાવધાન રહેવાની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીરિયડસ આવવામાં થાય છે પરેશાની તો આ 7 ટીપ્સ તમારા કામ આવશે