Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Before Heart Attack Symptoms: હાર્ટ અટૈક આવતા પહેલા શુ હોય છે? ભૂલથી પણ અવગણના ન કરવી

Before Heart Attack Symptoms: હાર્ટ અટૈક આવતા પહેલા શુ હોય છે? ભૂલથી પણ અવગણના ન કરવી
, મંગળવાર, 24 મે 2022 (07:45 IST)
Before Heart Attack Symptoms: લાઈફસ્ટાઈલમાં ફેરફાર અને ખરાબ ખાન-પાનના કારણે લોકોના જીવનમાં સતત ફેરફાર આવી રહ્યુ છે આ જ કારણ છે કે મોટા ભાગે લોકો હાર્ટ અટૈકની ચપેટમાં આવી જાય છે કેટલાક લોકો હાર્ટ અટૈકથી પહેલાના લક્ષ્ણોને હળવામાં રહે છે જેના કારણે તેમની પરેશાની વધી જાય છે તેથી આજે અમે તમને જણાવીશ કે હાર્ટ અટૈકથી પહેલા કઈ પ્રકારના લક્ષય જોવા મળે છે. 
 
ક્યારે આવે છે હાર્ટ અટૈક 
હાર્ટ અટૈકની સમસ્યા ત્યારે હોય છે જ્યારે હાર્ટના કોઈ એક ભાગમાં બ્લ્ડની સપ્લાઈ બંદ થઈ જાય છે કે કહી શકીએ છે આ પાર્ટને બ્લ્ડ નથી મળી શકે છે તેથી જ્યારે બ્લ્ડ ફ્લોને બાધિત થતા લાંબુ સમય થઈ જાય છે તો હાર્ટ મસલ્સ ડેમેજ થવી શરૂ થઈ જાય છે આવી સ્થિતિમા હાર્ટ અટૈક થવાની શકયતા વધારે હોય છે. 
 
હાર્ટ અટૈક આવવાથી પહેલા આ સંકેત મળે છે 
- હાર્ટ અટૈક આવવાથી પહેલા છાતીમાં દુખાવો અને ગભરાહટ હોય છે. આવી સ્થિતિમાં તમને વધારે મોડું ન કરતા તરત જ ડાક્ટરની પાસે જવુ જોઈએ. 
- કેટલાક લોકોને ચક્કર પણ આવે છે સાથે જ નબળાઈ જેવુ લાગે છે તેથી તમને અલર્ટ રહેવાની જરૂર છે. 
- વગર કારણ બહુ વધારે થાક લાગવી, ગભરાહટ અને સતત ઉલ્ટી થવી પણ હાર્ટ અટૈક આવવાથી પહેલાના જોવાતા લક્ષણ હોઈ શકે છે. જણાવીએ કે મોટા ભાગે મહિલાઓમાં જોવાય છે આ લક્ષણ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉનાળામાં શરીરનું ઘ્યાન કેવી રીતે રાખશો, જાણો ગરમીથી બચવાના ઉપાય