Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - જાણો કારેલાથી થતા 6 આરોગ્યદાયક ફાયદા

Health Tips - જાણો કારેલાથી થતા 6 આરોગ્યદાયક ફાયદા
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (08:30 IST)
1. પેટમાં ગૈસ બનનાર અને અપચ થતા પર કારેલાના રસનો સેવન કરવુ સારું હોય છે. જેનાથી લાંબા સમય માટે આ રોગ દૂર થઈ જાય છે. 
 
2. કારેલાનો જ્યુસ પીવાથી લીવર મજબૂત થાય છે અને લીવરની બધી સમસ્યાઓ ખત્મ થઈ જાય છે. દરરોજ તેના સેવનથી એક અઠવાડિયામાં પરિણામ મળવા લાગે છે તેનાથી કમળામાં પણ લાભ મળે છે. 
 
3. કારેલામાં ફાસ્ફોરસ પૂરતી માત્રામાં હોય છે. આ કફ કબ્જ અને પાચન સંબંધી સમ્સ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનો પાચન ઠીક રીતે થાય છે અને ભૂખ પણ ખુલીને લાગે છે. 
 
4. અસ્થમાની ફરિયાદ થતા કારેલા ખૂબ ફાયદાકારી હોય છે. દમા રોગમાં કારેલાના વગર મસાલાની શાક ખાવાથી લાભ મળે છે. 
 
5.  કારેલાના પાન કે ફળને પાણીમાં ઉકાળીને તેનો સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને કોઈ પણ પ્રકારનો સંક્રમણ ઠીક થઈ જાય છે. 
 
6. ઉલ્ટી ઝાડા કે હૈજા થતા પર કારેલાના રસમાં સંચળ મિક્સ કરી પીવાથી તરત રાહત મળેદ છે. જળ ઉદરની અમસ્યા થતા પર બે ચમચી કારેલાના રસ પાણીમાં મિક્સ કરી પીવાથી લાભ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સુવિચાર