Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીરમાં સતત સોજો અને સાંધામાં દુખાવા રહે છે તો આ વસ્તુઓથી દૂર રહો

શરીરમાં સતત સોજો અને સાંધામાં દુખાવા રહે છે તો આ વસ્તુઓથી દૂર રહો
, ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (13:35 IST)
Uric Acid- યુરિક એસિડ વધવાથી રહે છે શરીરમાં સોજો અને સાંધાના દુખાવા, આ વસ્તુઓથી ઓછુ થશે
 
યુરિક એસિડ શરીરમાં વધવાથી સોજા અને સાંધામાં દુખાવા જેવી મુશ્કેલીઓ થવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે અમુક ઘરેલુ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.
 
 
કોફી સિવાય આ વસ્તુઓ ખાવાથી કંટ્રોલ રહેશે યુરિક એસિડ 
 
- કૉફી પીવાના સિવાય તમે ચુકંદર ખાઈ શકો છો તેને ખાવાથી પણ તમારુ વધેલુ યુરિક એસિડ કંટ્રોલમાં આવી શકે છે. 
 
- વધારેથી વધારે પાણી પીવુ જોઈએ. આરોગ્ય માટે ખૂબ યોગ્ય ગણાય છે માનવુ છે કે વધારે પાણી પીવાથી શરીરથી વધેલુ યુરિક એસિડ બહાર નિકળે છે. 
 
- સંતરાના જ્યુસ પણ તમે તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો માનવુ છે કે યુરિક એસિડ કંટ્રોલ કરવાની સાથે સાથે તેને પીવાથી તમને સાંધાની પ્રોબ્લેમ નહી થશે. 

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Tips - સફેદ જૂતા પરના હઠીલા ડાઘ અને ગંદકીને ચપટીમાં થઈ જશે સાફ, જાણો કેવી રીતે