Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-
, મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (15:06 IST)
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું.
ફોનના ઉપયોગ પર અમારી એક્સપર્ટ ડાક્ટર ભાવના બર્મીએ જણાવ્યુ કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો. 
 
આંખ થઈ જાય છે નબળી 
મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની સમસ્યાઓને તમારા શરીરમાં વધવા. તેથી રાતમાં ફોનનુ ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. ફોનથી નિકળતી કિરણ તમારી આંખને ધીમે-ધીમે ડેમેજ કરે છે. જેનાથી જુદા-જુદા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
માનસિક સમસ્યાઓને મળે છે વધારા 
મોડી રાતમાં ફોન ઉપયોગ કરવાથી તમને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો ખતરો હોય છે. આ કારણે ફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.
 
ફોન ચલાવવાથી ઘણા રોગોના લક્ષણની શરૂઆત સામે આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિને ઉંઘ ન આવવી, આંખોમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થાય છે.
(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mixerનુ જાર સાફ કરવા માટે અજમાવો આ 3 ઉપાય, 5 મિનિટમાં નવા જેવા ચમકશે