Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વસ્થ આરોગ્ય જોઈએ તો હવન જરૂર કરવું

સ્વસ્થ આરોગ્ય જોઈએ તો હવન જરૂર કરવું
, મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:11 IST)
શોધ સંસ્થાઓના તાજા શોધ પરિણામ જણાવે છે કે હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે જ સારા આરોગ્ય માટે જરૂરી છે. 
હવનના ધુમાડાથી પ્રાણ સંજીવની શક્તિનો સંચાર હોય છે. 
હવનના માધ્યમથી રોગોથી છુટકારા મળવાની વાત પણ ઋગવેદમાં પણ છે. 
હવન માટે પવિત્રતાની જરૂર હોય છે જેથી આરોગ્યની સાથે તેની આધ્યતમિકતા શુદ્ધતા બની રહે. 
હવન કરવાથી પહેલા સફાઈની કાળજી રાખવી
 
હવન માટે આંબાની લાકડી, વેળ, લીમડા, પલાશનો છોડ, કલીગંજ, દેવદારની મૂળ, ગૂલરની છાલટા, પીપળના છાલ અને તના, બેર આંબાના પાન અને તના ચંદનની લાકડી, તલ જાંબુની કોમલ પાન, અશ્વગંધાના મૂળ, કપૂર, લવિંગ, ચોખા, બ્રાહ્મી, બહેડાનો ફળ, અને ઘી જવ, તલ, ગૂગલ, લોભાન, ઈલાયચી, બીજી વનસ્પતિનો ભૂકો ઉપયોગ થાય છે. 
 
હવન માટે છાણા ઘીમાં ડુબાડીને નખાય છે. 
હવનથી દરેક પ્રકારના 94 ટકા જીવાણુઓનો નાશ હોય છે. તેથી ઘરની શુદ્ધિ અને આરોગ્ય માટે દરેક ઘરમાં હવન કરવું જોઈએ. હવનની સાથે મંત્ર જાપ કરવાથી સકારાત્મક ધવનિ તરંગિત હોય છે. 
શરીરમાં ઉર્જાનો સંચાર હોય 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Unwanted Pregnancy- અઈચ્છનીય ગર્ભને રોકવા માટે આ વસ્તુઓનો સહારો લે છે મહિલાઓ