Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો

સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:37 IST)
સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો   
અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક
હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે. આયુર્વેદ એક્સપર્ટના મુજબ તેના 14 ફાયદા છે... જાણો અજમાના 14 ફાયદા વિશે..
 
- તેને રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીજનો ખતરો ટળે છે.
- તેનાથી દાંતોનો દુ:ખાવો અને મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.
- આ પેટ સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરે છે અને કબજીયાતમાં આરામ આપે છે.
- આ કિડની સ્ટોન અને દુ:ખાવાથી રાહત આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tips for Throat Infection - બદલાતી ઋતુમાં શુ આપને પણ થઈ રહ્યુ છે ગળામાં ઈંફેક્શન, જલ્દી આરામ માટે અપનાવો આ ટિપ્સ