Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Health Care - અજમો આરોગ્ય માટે જડી બુટ્ટી, જાણો અજમાના ગુણ

Gujarati Health Care  - અજમો આરોગ્ય માટે જડી બુટ્ટી, જાણો અજમાના ગુણ
, ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (23:00 IST)
પીરિયડ્સનો દુ:ખાવો - જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ 2-4 ગ્લાસ અજમાનું પાણી પીવાથી લાભ થશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Healthy Recipe- ઝટપટ બનાવો સૂજી ઉત્તપમ