Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય

ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય
, રવિવાર, 21 જાન્યુઆરી 2018 (11:58 IST)
* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે. 
* કબજીયાતને દૂર કરવા માટે શાક- ભાજીમાં લસણ નાંખીને રાંધવી  દરરોજ લસણનો પ્રયોગ કરવાથી કબજીયાત નથી રહેતી. 
webdunia
* જીવ ગભરાતો હોય અને ઉલ્ટી થઈ રહી હોય તો 4-5 લવિંગ, એક ચમચી ખાંડમાં એકદમ જીણા પીસીને ચપટી ભરીને જીભ પર રાખીને ચાટવાથી આરામ મળે છે. 
 
* મગની દાળને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેમાં 2 લવિંગ નાંખીને બનાવવામાં આવે તો તે વધારે પાચનકર્તા રહે છે અને ગેસ પણ નથી થતો. 
 
* મેથીને અજમાની સાથે યોગ્ય માત્રામાં લઈને પીસી લો અને જમ્યા બાદ નવાયા પાણીની સાથે એક ફાકી મારી લો તેનાથી ગેસ અને અપચો નહી થાય.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન