Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાંગ ઉતારવાના 5 સીક્રેટ

ભાંગ ઉતારવાના 5 સીક્રેટ
, મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:19 IST)
આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય  એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન  હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. મુશેકેલી તો ત્યારે થઈ જાય છે જ્યારે, આ નશો  માથે ચઢી જાય છે. કે માણસ આ નશામાં શું કરે છે કઈક ખબર નહી પડતી. અમે તમને જણાવી રહ્યા છે એવા જ ટિપ્સ જે આ નશાને ઉતારવામાં ખૂબ કારગર છે. 
1. સીક્રેટ નં. 1- ભાંગના નશાને ઓછું કરવા માટે ખાટી વસ્તુઓ ખૂબ કારગર છે. જે માણસને નશા ચઢ્યું હોય તેને, દહીં, લસ્સી અને આમલીના પાણી જરૂર પીવડાવો. તેનાથે નશા જલ્દી ઉતરી જશે. 
webdunia
2.  સીક્રેટ 2- બન્ને કાનમાં 2 ટીંપા સરસવની નાખવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય. 
 
3. સીક્રેટ નં 3- આ નશા ઉતારવા માટે દેશી ઘીનો સેવન પણ અસરકારક છે. ભોજન સાથે શુદ્ધ દેશી ઘી ખવડાવવાથી પણ નશા ઉતરી જાય છે. 
 
4. સીક્રેટ નં 4- ભાંગના નશા ઉતારવા માટે તુવેરની દાળ બહુ મદદગાર છે. તુવેરની કાચી દાળને વાટીને પાણી સાથે ખવડાવવાથી પણ નશા ઓછું થઈ જાય છે. 
 
5. સીક્રેટ નં 5- નશા ઉતારવા માટે શેકેલા ચણાના સેવન કરવું પણ લાભકારી છે. સંતરા અને વગર ખાંડનો લીંબૂ પાણીનો સેવન કરાવો જેનાથી નો નશો ઉતરી જશે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Fariyali Recipe - કાકડીના થેપલા