Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Zomatoએ પોતાના યૂઝર્સ માટે જોડ્યો નવો ફીચર, હવે કોવિડ ઈમરજેંસી હેઠળ કરી શકશો ફૂડ ઓર્ડર

Zomatoએ પોતાના યૂઝર્સ માટે જોડ્યો નવો ફીચર, હવે કોવિડ ઈમરજેંસી હેઠળ કરી શકશો ફૂડ ઓર્ડર
નવી દિલ્હી , ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:53 IST)
. ફુડ ડિલીવરી અને રેસ્ટોરેંટ એગ્રીગેટર જોમૈટોએ આઈફોન અને એંડ્રોયડ ફોન ઉપયોગ કરનારાઓ માટે જોમૈટો એપમાં એક નવુ ફીચર જોડ્યુ છે. જેમા યુઝર્સ કોરોના કટોકટી માર્ક સાથે ફૂડ ઓર્ડર કરી શકે છે.  જેનો ફાયદો એ રહેશે કે આ હેઠળ ઓર્ડરને જોમૈતો પોતાની પ્રાથમિકતામાં સૌથી ઉપર રાખશે અને લોકેશન અને રૂટના આધાર પર ડિલીવરી જલ્દે પહોચાડવાની કોશિશ કરશે.  એટલુ જ નહી જોમૈટોએ કોવિડ ઈમરજેંસી માર્કવાળા ઓર્ડર માટે અલગથી કસ્ટમર સપોર્ટની પણ વ્યવસ્થા છે. 
 
આ પ્રકારના ઈમરજેંસી ઓર્ડર્સમાં સંપર્કની કોઈ જરૂર નહી રહે, જેનો મતલબ એ છે કે આ જોમૈટોની પ્રીપેડ સર્વિસ રહેશે અને ફૂડ ડિલીવરીના દરમિયાન આ કોઈપણ પ્રકારના સંપર્ક (Contactless) થી થશે. કોવિડ ઈમરજેંસીના હેઠળ ઓર્ડર કરનારી વ્યવસ્થાને જોમેટો એપ પર અપડેત કરી દેવામાં આવી છે. પણ ત્મા ફક્ત એ જ રેસ્ટોરેંટ આવે છે જેમણે આ માટે પોતાની મંજુરી બતાવી છે. યૂઝર્સને એપ પર 'યહ ઓર્ડર કોવિડ ઈમરજેંસી સે સંબંધિત હૈ'ના ઓપ્શન ઓર્ડર પેજ પર જોવા મળશે, જેને તેઓ સહેલાઈથી ચેક કરી શકે છે. 
 
જોમૈટોએ જણાવ્યુ કે આ વિશેષ સેવા માટે કોઈ અલગથી ચાર્જ નહી લેવામાં આવે અને યુઝર્સને ફુડ ઓર્ડર આપવાની સાથે જ ડિલીવરી માટે ચુકવણી કરવી પડશે. અમારા ડિલીવરી મૈન અને અન્ય યુઝર્સની સુરક્ષાને ધ્યાનમે રાખતા આ પ્રકારના ઓર્ડર્સને એકદમ કૉન્ટેક્ટલેસ રાખવામાં આવ્યા છે. આ કહેવાની જરૂર નથી કે બધા યુઝર્સને અત્યારતહી જ સંપર્ક વગરની ડિલીવરી  (Contactless Deliveries)નો વિકલ્પ પસંદ કરવો જોઈએ.  આ સાથે જ ઝોમૈટોએ એ બધા જ રેસ્ટોરેંટ ઉદ્યોગોનો આપાર માન્યો છે જેમણે યુઝર્સ કે જેમણે હાલ આ સેવાની સૌથી વધુ જરૂર છે એ માટે સાથ આપ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IIMA અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 35 લોકો થયા કોરોના સંક્રમિત