Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલવે દ્વારા લેવાયો મોટો નિર્ણય - મોટી સંખ્યામાં ટ્રેનો રદ, જાણો રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત

રેલવે દ્વારા લેવાયો મોટો નિર્ણય - મોટી સંખ્યામાં  ટ્રેનો રદ, જાણો રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત
, સોમવાર, 19 એપ્રિલ 2021 (14:18 IST)
મોટી સંખ્યામાં  ટ્રેનો આગામી આદેશ સુધી રદ કરવામાં આવી
 
મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે લેવાયો નિર્ણય
 
રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત
 
આગામી આદેશ ન આવે ત્યાં સુધી 19 એપ્રિલ, 2021 થી રદ થયેલી ટ્રેનો:
 
09007 સુરત - ભુસાવલ સ્પેશિયલ
 
59 2959 વડોદરા - જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ
 
60 2960 જામનગર - વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ
 
• 09258 વેરાવળ - અમદાવાદ સ્પેશિયલ
 
09323 આંબેડકર નગર - ભોપાલ સ્પેશિયલ
 
• 09340 ભોપાલ - દાહોદ સ્પેશિયલ
 
20 એપ્રિલ, 2021 થી આગળના આદેશ સુધી રદ કરેલી ટ્રેનો:
 
• 09257 અમદાવાદ - વેરાવળ સ્પેશિયલ
 
• 09008 ભુસાવલ - સુરત સ્પેશિયલ
 
. 09077 નંદુરબાર - ભુસાવલ સ્પેશિયલ
 
• 09078 ભુસાવલ - નંદુરબાર સ્પેશિયલ
 
• 09339 દાહોદ - ભોપાલ સ્પેશિયલ
 
09324 ભોપાલ - આંબેડકર નગર સ્પેશિયલ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બજારો સુમસામ, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો