Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર ખુલ્યું, સેન્સેક્સ 350 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 17450ને પાર

share market
, સોમવાર, 3 જાન્યુઆરી 2022 (09:41 IST)
નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ છે. સોમવારે એશિયન બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો પર સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો.

તે જ સમયે, નિફ્ટી 17450 પોઈન્ટને પાર કરી ગયો છે. ઓટો, આઈટી, મેટલ અને બેન્કિંગ શેરોમાં શરૂઆતી કારોબારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 23 શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

coronavirus - એક વાર ફરી કોરોનાની ચપેટમાં ભારત! બીજી લહેર કરતા તીવ્રતાથી વધી રહ્યો છે સંક્રમણ