Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માર્કેટમાં મોટી ઊલટસૂલટ શેર બજાર / માર્કેટમાં મોટી ઊલટસૂલટ: સેન્સેક્સમાં 1200 પોઈન્ટું ગાબડું

માર્કેટમાં મોટી ઊલટસૂલટ  શેર બજાર / માર્કેટમાં મોટી ઊલટસૂલટ: સેન્સેક્સમાં 1200 પોઈન્ટું ગાબડું
, શુક્રવાર, 26 નવેમ્બર 2021 (12:04 IST)
શેર માર્કેટ શુક્રવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સેન્સેક્સ સૂચકાંક 720 અંકથી ભારે કડાકા સાથે ખુલ્યુ. 
 
સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પર દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે ઓટો મોબાઈલ, સ્ટીલ, ફાઈનાન્સ અને ઉર્જા સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જારી છે.
 
શેર બજારની શરુઆતમાં પહેલા જ પ્રીઓપન સેશનમાં સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલવા પર લગભગ 720 અંક ઘટીને 58,075.93 અંક પર ખુલ્યુ
 
આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની યાદીમાં નિફ્ટીની સ્થિતિ ઘણી ખરાબ રહી. નિફ્ટીની શરુઆત પણ નબળી રહી એને તે લગભગ 250 અંકના ઘટાડા સાથે 17, 338. 75 અંક પર ખુલ્યું. જ્યારે ગુરુવારે આ 17, 536.25 અંક પર બંધ થયું હતુ. સવાકે કારોબારમાં નિફ્ટી 380 અંકથી વધારે ઘટ્યો અને 10 વાગીને 30 મિનિટની આસપાસ 17,150.50 અંક પર કારોબાર કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Constitution of India : બંધારણે તમને કયા-કયા અધિકારો આપ્યા?