Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર માર્કેટમાં રેકોર્ડ 1000 અંકનુ ગાબડુ

શેર માર્કેટમાં રેકોર્ડ 1000 અંકનુ ગાબડુ
, શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (14:05 IST)
શેયર બજારમાં રેકોર્ડ ઘટાડો, એક જ કલાકમાં 1000 અંક સુધી નીચે આવ્યો સેંસેક્સ શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે એક હજાર અંક સુધી ગબડ્યુ.  જો કે પછી સતત સુધારો થતો ગયો ફક્ત સેંસેક્સ જ નહી નિફ્ટી પણ શુક્રવારે બપોરે ગબડ્યો અને આંકડો 11000ની આસપાસ પહોંચી ગયો 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મોહરમને કારણે બંધ રહ્યા પછી શુક્રવારે બજારે ગતિ પકડી હતી. સેંસેક્સ જ્યા 172 અંક મજબૂત થઈને ખુલ્યો હતો અને નિફ્ટી પણ 69 અંક વધ્યો હતો. પણ બપોર સુધી સેંસેક્સએ ગોતા ખાવા શરૂ કર્ય અને 1000 અંક સુધી ગબડી ગયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday - #kareena કરીના વિશે 25 રોચક જાણકારી