Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBI Two Special Schemes: SBI ની આ બે સ્કીમમાં રોકાણ કરીને કમાવો મોટા ફાયદા

SBI Two Special Schemes:
, સોમવાર, 19 જૂન 2023 (12:31 IST)
SBI Two Special Schemes: એસબીઆઈની વીકેયર સ્કીમ હેઠણા તેણે આખા 1 ટકાના વધારે ફાયદો મળી રહ્યો છે. તેમજ અમૃત કલશ સ્કીમમાં વરિષ્ટ નાગરિકોને 7.60 ટકા અને સામાન્ય લોકોને 7.10 ટકા વ્યાજા ઑફર કરી રહ્યો છે. 
 
SBI Two Special Schemes- એસબીઆઈની આબે સ્પેશલ સ્કીમા છે. એસબીઆઈ અમૃત કલશા અને એસબીઆઈ વીકેયર જો તમે આ સ્કીમનો લાભ મેળવવા ઈચ્છો છો તરત જ અપ્લાઈ કરો. તેમાં ઈંવેસ્મેટ માટે તમારી પાસે 30 જૂન સુધીનો 
સમય છે. અહી જાણો સ્કીમસના ફાયદા 
 
 
SBI VCare- એસબીઆઈ વીકેયરા સ્કીમા સીનીયરા સિટીઝના માટે લાંચ કરી છે. આ ખાસ સ્કીમા હેઠણા વરિષ્ટ નાગરિકોને 5 વર્ષ કે તેનાથી વધારે સમયની એફડી પર 0.50 ટકા વધારે વ્યાજની 
 
ઓફર કરવામાં આવી રહી છે. આમા પણ વરિષ્ટ નાગરિકોને રેગ્યુલરા કસ્ટમરની અપેક્ષાથી પહેલાથી જ 0.50 ટકા વ્યાજની મળે છે.
 
આ સ્કીમ માત્ર 30 જૂનને ક્લોજ કરી જશે.. તેથી તમે પાસે રોકાણા કરવા માટે માત્ર 12 દિવસનો સમય છે. જણાવીએ કે મેચ્યોરિટીથી પહેલા વિડ્રાઅ કરવા પરા વધારે વ્યાજનો લાભા નહી મળશે. 
 
વીકેયર વ્યાજ દર
SBIમાં 5 થી 10 વર્ષની FD મેળવવા માટે 6.50 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે. જ્યારે, વરિષ્ઠ નાગરિકોને VCare યોજના હેઠળ 7.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.
 
SBI Amrit Kalash- એસબીઆઈની અમૃત કલશ સ્કીમ એફડી સ્કીમમાં વરિષ્ટ નાગરિકોને 7.60 ટકા અને રેગ્યુલરા કસ્ટમર્સને 7.10 ટકાનો ઈંટરેસ્ટા રેટ ઑફરા કરી રહ્યુ છે. તેમાં વધારેથી વધારે 400 દિવસ માટે રોકાણ કરી શકો છો. 
 
અમૃત કલશ સ્કીમની ખાસિયત
- અમૃત કલશ સ્કીમ એક સ્પેશના રિટેલ ટર્મ ડિપૉજિટ છે જેમાં મેક્સિમમા ઑફા 2 કરોડ રૂપિયાની એફડી કરાવી શકો છો 
- વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા અને નિયમિત ગ્રાહકોને 7.10 ટકા વ્યાજ મળશે.
- વ્યાજની ચુકવણી દરા મહીને, દર ત્રિમાસિક અથવા દર અડધા વર્ષે કરી શકાય છે
- રોકાણકાર તેમની સુવિધા મુજબ વ્યાજના પેમેંટની તારીખા નક્કી કરી શકે છે. 
- તમે તેમાં નેટબેંકિંગ અથવા SBI Yono એપ દ્વારા પણ રોકાણ કરી શકો છો.
- એસબીઆઈ અમૃત કલશ સ્કીમ હેઠણ તમે તમે સામાન્ય એફડીની જેમ લોન લઈ શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rathyatra History ? જાણો જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ