Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Petrol-Diesel Price: આજે ફરીથી વધ્યા પેટ્રોલ ડીઝલની કીમત જાણો કેટલી છે તમારા શહેરમાં ભાવ

Petrol-Diesel Price: આજે ફરીથી વધ્યા પેટ્રોલ ડીઝલની કીમત જાણો કેટલી છે તમારા શહેરમાં ભાવ
, સોમવાર, 4 એપ્રિલ 2022 (08:55 IST)
દિલ્હીમાં પેટ્રોલની કીમત હવે 103. 81 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની દર 95.07 રૂપિયા દર લીટર થઈ ગઈ છે. કોલકત્તામાં પેટ્રોલની કીમત અત્યારે 113.45 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની કીમત 98.22 રૂપિયા દર લીટરથી રૂપિયા થઈ ગઈ છે. 
 
 કોલકત્તામાં પેટ્રોલની કીમત અત્યારે 113.45 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની કીમત 98.22 રૂપિયા દર લીટરથી રૂપિયા થઈ ગઈ છે.  મુંબઈમાં પેટ્રોલની કીમત અત્યારે 118.83 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની કીમત 103.07 રૂપિયા દર લીટરથી રૂપિયા થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેનમાં મહિલાના ગાલે કીસ કરી, કોર્ટે આરોપીને કરી 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ