Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

LPG Cylinder કાલથી વધી શકે છે કીમત શું આજે બુક કરાવવાથી થશે ફાયદો

LPG price
, સોમવાર, 7 માર્ચ 2022 (13:13 IST)
LPG Price Latest - રૂસ-યૂક્રેનના વચ્ચે યુદ્ધનો અસર હવે રોડથી રસોડા સુધી નજર આવશે. અત્યારે સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ સાથે 5 રાજ્યોમાં થઈ રહ્યા ચૂંટણીના કારણે એલપીજી સિલેંડર અને પેટ્રોલ-ડીઝલની કીમતમાં ગયા મહીનાથી રાહત મળી રહી હતી આજે ચૂંટણીનો અંતિમ ચરણ પુરૂ થઈ જશે અને સાંજે એગ્જિટ પોલ્સ પણ આવવા શરૂ થઈ જશે. પાંચ રાજ્યોમાં કોની સરકાર બનશે તેના વિશે અત્યારે માત્ર અંદાજો લાગે જશે. પણ પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલેંડરની કીમત વધવાનો નક્કી છે. 
 
તો શું ચૂંટણી પછી ઘરેલૂ સિલેંડર 100 થી 200 રૂપિયા મોંઘુ થશે
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને નોન સબ્સિડી વાળા ગેસ સિલેંડરની કીમતમાં ઘણા મહીનાથી રાહત છે. ક્રૂડ ઑઈલની કીમત 138 ડોલર દર બેરલ પાર થયા પછી છ ઓક્ટોબર 2021થી ઘરેલૂ એલપીજી સિલેંડરની કીમતમાં કોઈ ફેરફાર નથી થયો છે. તેથી શકયતા છે કે ચૂંટણી પછી એટલે કે 7 માર્ચ પછી ક્યારે પણ ગેસની કીમતમાં 100 કે 200 રૂપિયા દર સિલેંડરથી વધી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠા: હચમચાવી નાખે તેવો કિસ્સો