Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરબજાર - શરૂઆતના વેપારમાં ઘટાડો, સેંસેક્સ 200 અંક તૂટ્યો

શેરબજાર - શરૂઆતના વેપારમાં ઘટાડો, સેંસેક્સ 200 અંક તૂટ્યો
, સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:56 IST)
દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂચકાંક સેંસેક્સ સવારે 10.05 વાગ્યે 239.94 અંકોના ઘટાડા સાથે 25,801.01 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે  69.70 અંકોની નબળાઈની કમજોરી બઢત સાથે 7,916.90 પર વેપાર કરતા જોવા મળ્યા. મુંબઈ સ્ટોક એક્સચેંજ (BSE)ના 30 શેયરો પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 48.29 અકોના ઘટાડા સાથે 25,992.41 પર જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 20.65 અંકોની નબળાઈ સાથે 7,965.10 પર ખુલ્યો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે